ધંધુકા: રૂ 2.5 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઇસમને પકડી પાડતી ધંધુકા પોલીસ.
*રૂ 2.5 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઇસમને પકડી પાડતી ધંધુકા પોલીસ.* જાળિયા ગામના સતવારા ફળીયા ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા બાતમીના આધારે શખ્સને ઝડપી પાડ્યો. અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તેમજ ઈ નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અંબારામભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે જાળિયા ગામના સતવારા ફળિયામાં રહેતા જગદીશસિંહ વિક્રમસિંહ