Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ગાંધીધામ: બસ સ્ટેશનની સામે હાઈવે પર 4 ટ્રકો વચ્ચે અકસ્માત જાણો પછી શું થયું

Gandhidham, Kutch | Dec 3, 2025
ગાંધીધામના બસ સ્ટેશનની સામેના માર્ગ પર આજે સાંજના અરસામાં 4 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ માર્ગ પરના અચાનક ટ્રાફિકના કારણે આગળ જતી ટ્રકે બ્રેક મારતા પાછળની ત્રણ ટ્રકો એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.