ગારિયાધાર: ગારિયાધાર તરફ આવતો વિદેશી દારૂનો જથ્થો ડભોઈમાં ઝડપાયો! અર્ટીકા કારમાંથી 1,048 ક્વાર્ટર સાથે બે શખ્સો ઝડપાયા
મધ્યપ્રદેશથી દારૂ લાવી ગારિયાધારમાં છૂટક વેચાણ કરવાનો હતો ઇરાદો, કાર, મોબાઈલ સહિત રૂ.7.90 લાખનો મુદ્દામાલ જપ્ત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તરફ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહેલી મારુતિ સુઝુકી અર્ટીકા કારને વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે પોલીસે ઝડપી પાડી છે. ડભોઈ પોલીસને મળેલી બાતમીના આધારે સરિતા બ્રિજ પાસે વોચ ગોઠવી GJ-14-BL-0235