Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow

લખતર: લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત ખાતે આવેદન પાઠવવામાં આવ્યુ

આવેદનમાં ઉલ્લેખ કર્યો હતો લખતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લખતર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તથા અન્ય સદસ્યઓ આવેદન દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારીને પાઠવામાં આવ્યું હતું પંચાયતના વહીવટમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતીઓ અને પક્ષપાતી વલણ તરફ હાલમાં શાસક પક્ષ દ્વારા લખતર તાલુકામાં (૧) તાલુકા આયોજન (૨) એ.ટી.વી.ટી (૩) ૧૫મુ નાણાપંચ (તાલુકા કક્ષા) યેનકેન રીતે મંજુર કરાવવા વહીવટી તંત્ર ઉપર દબાણ ઉભુ કરવામાં આવી રહ્યુ છે તેને લઈ આવેદન પાઠવ્યું હતુ
લખતર: લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત ખાતે આવેદન પાઠવવામાં આવ્યુ - Lakhtar News