લખતર: લખતર ઉમાધામમાં યોજાયેલ ત્રિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણહતી કરી સમાપન કરાયું
લખતર વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે ત્રિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર સમાજ ટ્રસ્ લખતરના પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ આગામી 4, 5 અને 6 ફેબ્રુઆરીના રોજ ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો હતો જેનું આજે 6 તારીખ ના એઓજ સમાપન કરાયું