લખતર: લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડીના કુપુસિત બાળકોને મોરિંગા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું
લખતર તાલુકા પંચાયત આરસીડીએસ વિભાગમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કુપોષિત બાળકોને મોરિંગા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લખતર તાલુકાના 75 આંગણવાડી કેન્દ્રમાં આવતા 75 થી વધુ કુપોષિત બાળકોને તાલુકા વિકાસ અધિકારી ના વરદ હસ્તે મોરિંગા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું