Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

લખતર: લખતર તાલુકાના વણાને ધુમાણા રોડ ઉપર ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ જતા સર્જાયો અકસ્માત

લખતર તાલુકાના વણા-ડુમાણા રોડ પરથી રવીવારે મોડી સાંજે ટ્રેકટરમાં ભુસુ ભરીને ખેડુત વણાની સીમ તરફ જતા હતા. ત્યારે ઢાળ ચડતા સમયે અચાનક ટ્રેકટર ટ્રોલી સાથે પલટી મારી ગયુ હતુ. જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. રસ્તા પર ટ્રેકટર પલટી ખાતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. જયારે જેસીબીની મદદથી ટ્રેકટર અને ટ્રોલીને ઉભા કરી રસ્તો કલીયર કરાયો હતો.