Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

લખતર: લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલ જર્જરિત પાણીની ટાંકી કરવામાં આવી ધરાશે

Lakhtar, Surendranagar | Jan 31, 2026
લખતર તાલુકામાં બસ સ્ટેન્ડ નજીક આવેલ અંદાજિત 30 વર્ષ જૂની જલજરીત પાણીની ટાંકી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રણ અર્થાત મહેનત બાદ પાણીની ટાંકીને ધરાશાય કરવામાં આવી પાણીની ટાંકીને પાડતા સમયે ઘોર બેદરકારી સામે આવી હતી પાણીની ટાંકી પાડતા મજૂરો પાસે કોઈ સેફ્ટી સાધનો ના હોવાનું સામે આવ્યું હતું