Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: ₹599500 કીમતના11.990કિલો સૂકા ગાંજા સાથે ગુંદાળાના એક ઇસમ ને ઝડપી લેતી એસઓજી

Sihor, Bhavnagar | Aug 11, 2026
ભાવનગર એસઓજી ની ટીમ દ્વારા આજે રોજ શિહોરના ગુંદાળા ખાતે દિપક ઉર્ફે દિપો ચુડાસમા ના ઘરે રેડ કરતા તેઓની પાસેથી સૂકો ગાંજો 11.990કિલો કિંમત રૂપિયા ₹599500 સાથે ઝડપી પાડી સિહોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે