ગારિયાધાર: ગારીયાધાર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
ગારીયાધાર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા-અર્ચના, અભિષેક અને શણગાર કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ કૃ