ગારિયાધાર: ગારિયાધારમાં રસિક બોટાદ હીરા ઉદ્યોગમાં કારીગરોની હડતાળ
ગારિયાધારમાં રસિક બોટાદ હીરા ઉદ્યોગમાં કારીગરોની હડતાળથી ચકચાર કારીગરોના પ્રશ્નોને લઈને કામકાજ બંધ, ઉદ્યોગ સંચાલકો સામે રોષ ગારિયાધારમાં રસિક બોટાદ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો દ્વારા હડતાળ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કારીગરોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને તેઓએ કામકાજથી અળગા રહી હડતાળનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હીરા ઉદ્યોગમાં કારીગરો દ્વારા હડતાળ થતાં ઉદ્યોગમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારીગરોની માંગ