Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

બારડોલી: કિકવાડ ગામની હદમાં આયસર ટેમ્પોમાં ગુપ્ત ચોરખાનામાં ભરેલો ₹.26.58 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ ઝડપાયો

Bardoli, Surat | Feb 4, 2026
એલ.સી.બી. દ્વારા આંતરરાજ્ય દારૂ હેરાફેરી નેટવર્કનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ જાહેર બારડોલી તાલુકાના નવી કિકવાડ ગામની સીમમાં સુરત જિલ્લા એલ.સી.બી.એ મોટી કાર્યવાહી કરી છે. આયસર ટેમ્પોમાં ગુપ્ત ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું છે. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 26.28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે.