Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

બારડોલી: બારડોલી નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ, 92.87 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

Bardoli, Surat | Jan 31, 2026
બારડોલી નગર પાલિકા ની સામાન્ય સભા મળી... પાલિકા ના સભાખંડ માં બજેટ અંગે સામાન્ય સભા મળી... 92.87 કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું... ગટર લાઇન , સીસીરોડ અનેક વિવિધ પ્રોજેકટ નો સમાવેશ કરી બજેટ માં કરાઈ જોગવાઈ... સાથે જ ગત ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી ત્રિમાસિક હિસાબો નું પણ કરાયું વાંચન...