Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews

બારડોલી: આફવા ગામે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટનું ભવ્ય ઉદ્ઘાટન: રમતગમત ક્ષેત્રે નવા આયામો સર થશે

Bardoli, Surat | Feb 1, 2026
આજના નવયુવાનોમાં ક્રિકેટ પ્રત્યે જે ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેને પ્રોત્સાહન આપવા માટે આ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડની વિશેષતા એ છે કે તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતી અત્યાધુનિક પદ્ધતિ અને ટેકનીકનો ઉપયોગ કરીને 'ટફ વિકેટ' (Tough Wicket) તૈયાર કરવામાં આવી છે, જેથી સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક સ્તરનો અનુભવ મળી શકે. સામાજિક પ્રસંગો માટે પણ ઉત્તમ સુવિધા: ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે અહીં વિશાળ પાર્ટી પ્લોટનું પણ આયોજન કરાયું છે.

MORE NEWS