સિહોર: સિહોર કોર્ટનો ચુકાદો, ચેક બાઉન્સ કેસમાં બે આરોપીઓને બે વર્ષની સજા
શિહોર કોર્ટનો ચુકાદો આજે આપવામાં આવ્યો તેમાં ચેક બાઉન્સ કેસમાં બે આરોપીઓને બે વર્ષની સજા અને ડબલ દંડ ફટકાર્યો. જનકભાઈ ઓધવજીભાઈ દ્વારા લોન ભરપાઈ કરવા માટે 59 38166 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ને ભાવનગર ને ચેક આપ્યો હતો ક્લેરિંગ દરમિયાન અપૂરતું ફળના કારણે ચેક રિટર્ન થયો હતો બેંક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા આજે આ ચુકાદામાં ડબલ રકમ અને બે વર્ષની સજા ફટકારી હુકમ કર્યો હતો