અમદાવાદ શહેરના નારણપુરાના હાઈ રાઇઝ બિલ્ડિંગના 606 નંબરના મકાનમાં રહેતો જૈમિન ઠક્કર ગોવામાં ક્રિકેટ સટ્ટાનો કિંગ કોના આશીર્વાદથી બન્યો ??
ગોવાના પરવરિમ વિસ્તારના એક એપાર્ટમેન્ટના ત્રીજા અને પાંચમાં માળે જૈમિન ઠક્કરના ક્રિકેટ સટ્ટા માટેના માણસો બેસી ચલાવે છે મોટા પાયે ક્રિકેટ સટ્ટો !!
બાલાજી 999 નામનું ક્રિકેટ સટ્ટા આઈડી નું કનેક્શન દુબઇ અને શ્રીલંકા માં કે શું ??
શું જૈમિન ઠક્કર ઉપર ઉચ્ચ અધિકારીઓના હાથ છે ??
અમદાવાદ,પંજાબ અને મુંબઈથી એકાઉન્ટ ભાડે મંગાવી ડિપોઝિટ વીથડ્રોલ નું પણ કામ ચાલતું હોવાની માહિતી !!
તાજેતરમાં જ તેના એક ભાગીદારને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ લઈ ગઈ હોવાની માહિતી અમારા સૂત્રો પાસેથી મળી રહી છે !!
શું Goa પોલીસ કે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ જૈમિન ઠક્કરના ક્રિકેટ સટ્ટા ના સ્થળ ઉપર કરશે દરોડા ??
વધુ વિગતવાર માહિતી માટે જોતા રહો અમારો અહેવાલ !!
#gujaratinews #viralvideo #ahmedabad #goa @spnorthgoapolice @goa__police__