Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh

હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે “10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન-2026” અંતર્ગત શપથવિધિ યોજાઈ

Halol, Panch Mahals | Aug 12, 2026
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત “10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન-2026” અંતર્ગત નશામુક્તિ અંગે જાગૃતિ અને શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું