જૂનાગઢ: શહેરના ભાજપમાં આંતરિક વિખવાદ, ધારાસભ્યએ ભાજપના કાર્યકરોને રસ્તા બાબતે લખેલ પત્ર મામલે હરેશ પરસાણાએ ધારાસભ્યને લખ્યો પત્ર
જુનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ ચરમસીમાએ,જુનાગઢ ભાજપમાં પત્ર યુદ્ધ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણે ધારાસભ્યને લખ્યો પત્ર ધારાસભ્ય દ્વારા સક્રિય સભ્યને લખેલા પત્ર નો આપ્યો જવાબ જુનાગઢ શહેરના વિકાસના કામોની તમે પણ મુલાકાત લીધી છે છેલ્લા 15 વર્ષથી તમે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છો .સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ કરી ભાજપના સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી ફોડો છો તે આ વ્યાજબી નથી,આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને નુકશાન