Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

રાપર: રાપરના તકિયાવાસ વિસ્તારના બૂટલેગર પાસા તળે મધ્યસ્થ જેલ સાબરમતિ ધકેલાયો.

Rapar, Kutch | Jul 6, 2025
રાપર શહેરના તકિયાવાસ વિસ્તારમાં રહેતા બૂટલેગર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા તળે કાર્યવાહી કરી છે.મહેન્દ્રસિંહ ઉર્ફે નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા સબંધે તેના વિરુધ્ધ રાપર પોલીસ મથકે દારૂના 4 ગુના નોંધાયા હતા.લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરતા અટાયક કરી હતી