ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી
ગારીયાધાર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી પાક બચાવવા ‘સૌની યોજના’નું પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ગારીયાધાર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી, જેના કારણે પાક સુકાવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ ગુજરાતના મુખ