Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

લખતર: લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે મારામારીનો બનાવ

Lakhtar, Surendranagar | Jan 16, 2026
લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારીના બનાવ સામે આવ્યો છે જેમાં પૂર્વ સરપંચ છેલાભાઈ ગાંડાભાઈ મકવાણા દીકરા દ્વારા લીલાપુર ગામ પાસે આવેલ નાના ચબુતરા પાસે રાત્રિના સમયે પૂર્વ સરપંચ ના દિકરા રાજેશભાઈ છેલાભાઈ મકવાણા દ્વારા અને બાજુમાં દુકાન દુકાનદાર પરમાર રાજેશભાઈ અરજણભાઈ ઉંમર વર્ષ 35 દ્વારા પૂર્વ સરપંચના દીકરા રાજેશભાઈ મારામારી થઈ હતી