Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ઉમરાળા: ઉમરાળા પંથકમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે પીજીવીસીએલ દ્વારા જાણકારી આપવામાં આવી

Umrala, Bhavnagar | May 4, 2026
ઉમરાળા પંથકમાં આવતીકાલે એટલે કે 5 મે ના રોજ ઉમરાળા રતનપુર ચોગઠ કેરીયા ટીંબા. દમભાલીયા વગેરે ગામોમાં વીજ પુરવઠો સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બંધ રહેશે . પી.જી.વી.સી.એલ દ્વારા માહિતી અપાઈ
ઉમરાળા: ઉમરાળા પંથકમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે પીજીવીસીએલ દ્વારા જાણકારી આપવામાં આવી - Umrala News