ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભક્તિભાવપૂર્વક ભવ્ય આગમન કરવામાં આવ્યું.
ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભક્તિભાવપૂર્વક ભવ્ય આગમન કરવામાં આવ્યું.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઢોલ-નગારાના તાલે બાપાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું.
શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે પોલીસ સ્ટેશન પરિસરમાં ગણેશજીની સ્થાપના કરાઈ.
શહેરમાં શાંતિ, સુમેળ અને સૌની સુરક્ષા જળવાઈ રહે તે માટે બાપા સમક્ષ પ્રાર્થના કરવામાં આવી.
.
.
.
.
.
.
.
.
.
.
#dindoli #police #ganeshchaturthi #ganpatibappa #surat #ssknews
Udhna, Surat | Sep 15, 2026