ઉમરાળા: ઉમરાળા તાલુકાના રતનપર ગામે સાંસદ શક્તિસિંહ ગોહિલે લાખોની ગ્રાન્ટ ફાળવી
આજે તારીખ 17/05/2026 ના રોજ કોંગ્રેસના નેતા અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમની ગ્રાન્ટ માંથી રતનપર ગામમાં કોમ્યુંનીટી હોલ બનાવવા માટે રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફળવાં જિલ્લા આયોજન અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી , ટુંક સમયમાં આ કામ શરૂ થશે તેમ ખાતરી પણ આપવામાં આવી હતી .