ધંધુકા: અકસ્માતમાં બે યુવાનોના મોટા, ગામમાં શોકનો માહોલ.
*અકસ્માતમાં બે યુવાનોના મોટા, ગામમાં શોકનો માહોલ.* ધંધુકા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યું વાહન સ્થળ પરથી ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ થતાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યું. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનો ધોળી ગામથી ધંધુકા જઈ રહ્યા હતા તે દરમ્યાન બ્રિજ પર ચડતાની સ