જૂનાગઢ: તાલુકાનાં વિજાપુર ગામે મહિલા સાથે પ્રેમ સંબંધ રાખી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ
જૂનાગઢના વિજાપુર ગામે મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું જણાવી બળાત્કાર કરી ફોનમાં ફોટા પાડી બીજાને બતાવી દેવાની ધમકી આપી ફરીયાદી સાથે અવાર નવાર બળાત્કાર કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.