Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

જૂનાગઢ: ડુંગરપુરમાં પૂરપાટ આવતી ઇનોવા કારની હડફેટે મહિલાને ગંભીર ઇજા: પોલીસ ફરિયાદ નોંધાઈ

Junagadh, Junagadh | Feb 20, 2026
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે હંશાબેન વાઘેલાને ઇનોવા કારની ટક્કરથી ગંભીર ઇજા પહોંચી છે. જીજે-૦૪-ડીએન-૪૪૨૦ નંબરની કારના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરતા માથા, કમર અને ખંભામાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ. ભોગ બનનારના પુત્ર સુરેશભાઈ અઘોલાએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
જૂનાગઢ: ડુંગરપુરમાં પૂરપાટ આવતી ઇનોવા કારની હડફેટે મહિલાને ગંભીર ઇજા: પોલીસ ફરિયાદ નોંધાઈ - Junagadh News