Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

જૂનાગઢ: પ્રેમસંબંધમાં અવરોધરૂપ બનતી માતાની હત્યા કરનાર પુત્રી અને તેના પ્રેમીને આજીવન કેદ

Junagadh, Junagadh | Feb 18, 2026
જૂનાગઢના ઈવનગરમાં વર્ષ 2023માં બનેલી માતાની હત્યાના કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પ્રેમસંબંધમાં અવરોધરૂપ બનતી માતાની લોખંડના પાના જેવા હથિયારથી હત્યા કરનાર પુત્રી મીનાક્ષી ગોવિંદભાઈ બામણીયા અને તેના પ્રેમી અમિત નાથા પરમારને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ એક-એક હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે, દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો