Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

જૂનાગઢ: કાથરોટા-વડાલ રોડ પર કારને ટ્રાવેલ્સ બસે ટક્કર મારી બસ ચાલક ફરાર થી ગયો

Junagadh, Junagadh | Feb 16, 2026
જૂનાગઢના જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ડાયાભાઈ વાજા પોતાની ફોરવ્હીલ કાર લઈને કાથરોટા-વડાલ રોડ પર આવેલા રોકડીયા ભજીયા પાસે પહોંચ્યા હતા. ત્યારે જીજે-11-સીક્યુ-4107 નંબરની ટ્રાવેલ્સ બસ પૂરઝડપે આવી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. આ બનાવ અંગે નિલેશભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.