Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

જૂનાગઢ: તાલુકાના પાતાપુર ફેક્ટરીમાં ઘૂસ્યો સિંહ, કૂતરાનો શિકાર કરવા પ્રયાસ નિષ્ફ્ળ ગયો

Junagadh, Junagadh | Feb 17, 2026
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે આધાર સિમેન્ટ ફેક્ટરીમાં ગેટ નીચેના કાણામાંથી એક સિંહ ઘૂસી જતાં ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વિડિયોમાં જોવા મળે છે કે કૂતરાના ભસવાનો અવાજ સાંભળી સિંહ શિકારના ઇરાદે ફેક્ટરીમાં પ્રવેશ કરે છે. જોકે, ફેક્ટરી માલિકે કૂતરાઓ માટે સુરક્ષિત ડોગહાઉસ બનાવ્યું હોવાથી સિંહ તેમને પહોંચી શક્યો નહીં અને થોડા સમય બાદ પરત જંગલ તરફ વળી ગયો.
જૂનાગઢ: તાલુકાના પાતાપુર ફેક્ટરીમાં ઘૂસ્યો સિંહ, કૂતરાનો શિકાર કરવા પ્રયાસ નિષ્ફ્ળ ગયો - Junagadh News