Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

જૂનાગઢ: ખલીલપુરમાં રોડના કામ બાબતે સુપરવાઈઝર પર હુમલો: પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

Junagadh, Junagadh | Feb 20, 2026
ખલીલપુરની વાડી વિસ્તારમાં રોડ કામ દરમિયાન સુપરવાઈઝર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ગામના ગોવિંદભાઈ વાસીયા સાથે સંજયભાઈ વંશએ ગટર મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી પથ્થરમારો કર્યો, જેમાં ગોવિંદભાઈને ઈજા પહોંચી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.