Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

જૂનાગઢ: ખામધ્રોલમાં યુવક છરી સાથે ઝડપાયો, જાહેરનામાનો ભંગ કરતાં પોલીસ કાર્યવાહી

Junagadh, Junagadh | Feb 18, 2026
જૂનાગઢ તાલુકાના ખામધ્રોલ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી ફૈઝાન ઉર્ફે બુલો (ઉં.વ. 19), રહે. ખામધ્રોલ રોડ, કેમ્બ્રિજ સોસાયટી, યમુના નગર-2 ને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાના હાથમાં ગેરકાયદેસર રીતે, કોઈ પણ પ્રકારના પાસ-પરમિટ વિના એક છરી રાખી ફરતો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધ જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ ચાલુ છે