સિહોર: લિફ્ટ ફીટ કરવા ગયેલ યુવકનું પાલખી માંથી પડી જતા મોત. પોલીસ દ્વારા એડી નોંધવામાં આવી
સંજયભાઈ મકવાણા નામનો યુવક આજે રોજ સ્લેબ ભીડવા માટે થઈ અને કામે ગયેલો જ્યારે કામ કરતા કરતા ત્યાં બનાવેલી પાલખીની ઉપર થી પગ લપસી જતા નીચે ભટકાય ને પડેલ તેઓને શિહોરને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલા હતા ત્યારે પોલીસ દ્વારા આકસ્મિત મોતની નોંધ કરી એડી નોંધવામાં આવી છે