Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ઉમરાળા: તાલુકા પંચાયતમાં નવા સૂત્રધારો માટે ગતિવિધિ તેજ બની. આ વખતે પ્રમુખ પદ માટે પુરુષ અનામત

Umrala, Bhavnagar | May 12, 2026
આજે તારીખ 12 મે ના રોજ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં યોજાઈ ગયા બાદ હવે આગામી બે પાંચ દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન વગેરે પદો ભરવાની કાર્યવાહી હાથ ધરાશે ઉમરાળા તાલુકા પંચાયત માટે આ વખતે પ્રમુખ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પુરુષ માટે અનામત જાહેર થયેલ છે , પ્રાપ્ત થતી વિગત ઉમરાળા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 11 બેઠકો જીતી છે , આગામી સમયમાં પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે તે જોવું રહ્યું .
ઉમરાળા: તાલુકા પંચાયતમાં નવા સૂત્રધારો માટે ગતિવિધિ તેજ બની. આ વખતે પ્રમુખ પદ માટે પુરુષ અનામત - Umrala News