ગારિયાધાર: ગારીયાધાર ખાતે મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.
ડો.ઋત્વિબેને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મચી ચકચાર. ઘટનાને પગલે મહિલા ડોકટરના પરિજનો પહોંચ્યા ગારીયાધાર. પરિજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરતા મામલો ગરમાયો હાલ પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવી રહ્યા છે.