ધંધુકા: ભીમનાથ મહાદેવની તેરમી કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન.
*ધંધુકાથી ભીમનાથ મહાદેવની તેરમી કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મહાકાળી મંદિરેથી આજે પવિત્ર તેરમી કાવડ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન. સંતો-મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે કાવડ યાત્રામાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ ભવ્ય કાવડ યાત્રામાં ટ્રેક્ટર ની ટ્રોલી સાથે, ગાડીઓ, બાઈક અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો ભક્તો જોડાયા હતા. સાધુ-સંતોના સાનિધ્યમાં ધંધુકાથી ભીમનાથ મહાદેવ તર