સિહોર: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છોટે કાશી સિહોર નગરમાં નોનવેજ નું વેચાણ અને કતલખાના ઉપર સંપૂર્ણ બંધ રાખવા આવેદન
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદાસ દ્વારા આજે રોજ શિહોર પ્રાંત અધિકારી મામલતદાર શ્રી અને શિહોર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પવિત્ર શ્રાવણ માસ એટલે કે શિહોર છે જે છોટે કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે સિહોર નગરમાં ચાલતા નોનવેજ ના અડ્ડા અને કતલખાના આ સંપૂર્ણપણે બંધ રાખવા માટે સાધુ સંતો ની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું