સિહોર: શિહોર નગરપાલિકાની મોટી કાર્યવાહી તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું
શિહોર નગરપાલિકાની પાછળના ભાગની અંદર આવેલ ગેરકાયદેસર ગેરેજ ઉપરાંત બાંધકામ ને તોડી પાડવામાં આવ્યા સિહોર નગરપાલિકા દ્વારા ડીિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અનેક ફરિયાદો આવતી હોય ત્યારે તંત્ર આજે ગેરકાયદેસર બાંધકામ નું ડીમોલેશન કરવામાં આવ્યું પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અડચણરૂપ બાંધકામ તથા ગેરેજ તોડી પાડવામાં આવ્યા