અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બૂટલેગરો અને ચરસ ગાંજાનું વેચાણ કરતા તત્વો ઉપર રાણીપ પોલીસની પકડ નહીં કે શું ??
રાણીપ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલ ફલેટમાંથી સીઆઈડી ક્રાઇમના ANTF સ્કોર્ડ દ્વારા ચરસનું વેચાણ કરતા ઇસમને ઝડપી સરાહનીય કામગીરી કરવામાં આવી !!
સીઆઈડી ક્રાઈમના ANTF ડિપાર્ટમેન્ટને બાતમી મળી પણ રાણીપ પોલીસ ઊંઘતી રહી !!
રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના માનીતા વહીવટદારને કામગીરી કરતા રૂપિયા વ્હાલા કે શું ??
રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની હજુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #ranip #bjp @ahmedabadpolice