ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દર્દ છલકાયું કે શું ??
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવતા નીતિન પટેલ નારાજ થયા હોવાની માહિતી !!
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હું રોહન ગુપ્તાને ઓળખતો નથી તો શા માટે અભિનંદન પાઠવું ??
વધુમાં નીતિન પટેલે કટાક્ષમાં જણાવ્યું કે વગર કંકોત્રી લગનમાં જવાય !!
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આવા નિવેદનથી રાજકારણમાં આવ્યો ગરમાવો !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @nitinbhaipatelbjp @rohanrgupta