Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
jantanijamavat3010
અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં વ્યાજખોર જનક હસમુખ વાઘેલા કોણ ?? નારણપુરા પોલીસ સ્ટેશનના અંકુર ચોકીના પીએસઆઇ પટેલ શા માટે છાવરી રહ્યા છે જનક વાઘેલા ને ?? જનક વાઘેલા કેટલા ટકા વ્યાજે ફેરવતો હતો રૂપિયા ?? સરકારી કર્મચારીના ખાતા માંથી કેટલા રૂપિયા કરી ગયો ચાઉં ?? જનક વાઘેલા ના પિતા પણ અમદાવાદ મનપાના ક્લાસ ૪ અધિકારી હોવાની માહિતી !! જનક વાઘેલાના પિતા હેલ્થ વિભાગના ગેલી ટેપ વિભાગમાં બજાવતા હતા ફરજ !! ભોગ બનનાર સરકારી કર્મચારીઓ એ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ ને જણાવી આપવીતી !! જનક વાઘેલાની માતા રમીલા વાઘેલા પણ ભોગ બનનારના ઘરે જઈ આપી રહી છે ધમકીઓ !! #gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @ahmedabadpolice @naranpura_police_station
Ahmadabad City, Ahmedabad
| Aug 23, 2026
#gujaratinews
#viralvideo
#ahmedabad
#bjpgujarat
MORE NEWS
‘ગેટ સેટ ગો’ ના શો હાઉસફુલ😍🫶
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
એલિસબ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક પાણીમાં પડતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી યુવકને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર ટીમ અને સ્થાનિકોની સમયસરની કામગીરીથી યુવકને બચાવી લેવાયો હતો. (Ellis Bridge, Riverfront, Rescue Operation, Fire Team, Sabarmati) #Ahmedabad #Amdavad #SabarmatiRiverfront #EllisBridge #AhmedabadNews
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
🚨 વાડજના રામાપીરના ટેકરા પાસે અકસ્માતની ઘટના વાડજ વિસ્તારમાં સેક્ટર-2 રિડેવલપમેન્ટ કામ દરમિયાન ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં એક શ્રમિક ભેખડમાં દટાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત કરીને શ્રમિકને ભેખડમાંથી બહાર કાઢ્યો હતો. . . . . . . #Ahmedabad #Wadaj #RamapirTekra #AhmedabadNews #breakingnews
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
અમદાવાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા !! ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓ જોડાયા યાત્રામાં !! @iharshsanghavi @bjp4gujarat @jamalpur_khadiya_inc #gujaratinews #viralvideo #ahmedabad
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દર્દ છલકાયું કે શું ?? કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવતા નીતિન પટેલ નારાજ થયા હોવાની માહિતી !! પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હું રોહન ગુપ્તાને ઓળખતો નથી તો શા માટે અભિનંદન પાઠવું ?? વધુમાં નીતિન પટેલે કટાક્ષમાં જણાવ્યું કે વગર કંકોત્રી લગનમાં જવાય !! પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આવા નિવેદનથી રાજકારણમાં આવ્યો ગરમાવો !! #gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat @nitinbhaipatelbjp @rohanrgupta
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
અમદાવાદ મનપસંદ જીમખાના માં 187 જુગારીઓ પકડાયા બાદ ગુજરાત રાજ્યના ડીજીપી ની મોટી કાર્યવાહી !! દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડી સ્ટાફ પીએસઆઇ અને તંબુ ચોકીના પીએસઆઈ ને કરાયા સસ્પેન્ડ !! દરિયાપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર ભગીરથસિંહ આ વખતે પણ બચી જશે કે શું ?? દરિયાપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ હાલમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ને સોંપવામાં આવ્યો !! #gujaratinews #viralvideo #ahmedabad #dariyapur @gujaratpolice_
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
અમદાવાદ મનપાના કર્મચારીઓના ઘરે જઈ વ્યાજખોર જનક વાઘેલાની માતા રમીલા વાઘેલા !! શું નથી રહ્યો પોલીસનો ડર ?? નારણપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પટેલ જનક વાઘેલા ને શા માટે છાવરી રહ્યા છે ?? ભોગ બનનાર અનેક લોકો જનક વાઘેલાથી ત્રાસી ગયા હોવાની વાત !! વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #ahmedabad #viralvideo #naranpurapolice @naranpura_police_station @ahmedabadpolice
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026
ભારતીય રેલવેએ માલ પરિવહન ક્ષેત્રે એક નવો અને ગૌરવવંતો ઈતિહાસ રચ્યો છે. મુંબઈના JNPT ખાતેથી દેશની પ્રથમ ડબલ-સ્ટેક લોંગ-હોલ કન્ટેનર ટ્રેન સફળતાપૂર્વક રવાના કરવામાં આવી હતી. #HumDekhengeNews #IndianRailways #JNPT #ContainerTrain #FreightTrain
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2026