એલિસબ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક પાણીમાં પડતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી યુવકને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર ટીમ અને સ્થાનિકોની સમયસરની કામગીરીથી યુવકને બચાવી લેવાયો હતો.
(Ellis Bridge, Riverfront, Rescue Operation, Fire Team, Sabarmati)
#Ahmedabad #Amdavad #SabarmatiRiverfront #EllisBridge #AhmedabadNews