સિહોર: રાજપરા ખોડીયાર મંદિર ખાતે ગઈકાલે થયેલ માથાકૂટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે પાનની દુકાનદારને દુકાને માવો લેવા આવેલા ત્યારે થોડી વાર માટે ઉભું રહેવાને કરતા જ જે સારું ન લાગતા અન્ય બે શખ્સ લોકો આવી અને પાનના દુકાનદારને માર મારવામાં આવેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની જેની ફરિયાદ ગઈકાલે શિહોર પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ હતી જેના સીસી ફૂટેજ સામે આવ્યા