ચોરાસી: ઉન પાટીયા વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા યુવાનને બસના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
Chorasi, Surat | Dec 10, 2025 ઉન પાટીયા વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા યુવકને બીઆરટીએસ બસના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. બસ તો ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો તો તે દરમિયાન લોકોએ તેનો પીછો કરી પકડી પાડી અને પોલીસ ના હવાલે કર્યો હતો અને પોલીસે બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.