લખપત: લખપતના બરંદામાં યુવકના ભેદી મોતનું રહસ્ય અકબંધ: પોલીસે દફનવિધિ બાદ મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે મોકલ્યો
Lakhpat, Kutch | Oct 23, 2026 લખપત તાલુકાના બરંદા ગામે શંકાસ્પદ સંજોગોમાં એક યુવકનું અચાનક મોત નીપજ્યા બાદ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી વગર જ તેને દફનાવી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.