જૂનાગઢ: પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ ના પ્રશિક્ષણ શિબિરમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત, પ્રમુખોને આપ્યું માર્ગદર્શન
જૂનાગઢમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર,પ્રશિક્ષણ શિબિરમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું , છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ નું નિવેદન,મજબૂત સંગઠન વગર કોઈપણ આંદોલન કે ચૂંટણી જીતી શકાતી નથી , પ્રશિક્ષણ શિબિર થી આગામી સમયમાં ચોક્કસ ફાયદો થશે, ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા મેચને લઈને પણ આપ્યું નિવેદન