સિહોર: રક્તદાન મહાદાન. મૃત્યુ બાદ ચક્ષુદાન લાયન્સ ક્લબ ઓફ સિહોર યુ એન ભુતા રેડ ક્રોસ બ્લડ બેંકના ઉપક્રમે યોજાયો
લાયન્સ કલબ ઓફ સિહોર તથા યુ.એન.ભુતા રેડક્રોસ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરલાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા આયોજીત રક્તદાન શિબિર તારીખ ૧૬ - ૭ - ૨૬ ના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રા એ નિકળયા હોય ત્યારે તેનુ સ્મરણ કરતા કરતા કરેલુ રક્તદાન કોઈ પણ જરૂરિયાત મંદ દર્દીઓ કે લોહી ની ઉણપ કારણે આખરી શ્વાસ લેતા દર્દી ને ચોક્કસ નવજીવન મળશે અને તેના પરિવાર