લખપત: માતાના મઢ જતાં બાઈકચાલક યુવકનું એસટી બસ અડફેટે મોત
Lakhpat, Kutch | Oct 20, 2026 નખત્રાણા-માતાના મઢ રોડ પર એસટી બસની અડફેટે મીરજાપરના બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. ભુજ નજીકના મીરજાપર ગામે રહેતા ગોવિંદભાઈ વેકરીયા પોતાના કબ્જાની મોટરસાયકલ પર રવિવારે સવારે માતાના મઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા.