અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે આવેલ મણિબેનની ચાલીમાં ગેસ રિફલિંગ નું જોરદાર કૌભાંડ ??
પુરવઠા વિભાગ અને અમદાવાદ શહેર કલેક્ટર દ્વારા ક્યારે કરવામાં આવશે કાર્યવાહી ??
બહેરામપુરા માં રહેતો બાબુ પરમાર અને કોચરબમાં રહેતો ભરત મગન માસ્ટર માઇન્ડ કે શું ??
બહેરામપુરા વિસ્તારમાં રહેતો બાબુ પરમારે પાલડી વાસણા સહિત વેજલપુર અને જુહાપુરામાં પણ નેટવર્ક ઝમાવ્યું હોવાની સંપૂર્ણ માહિતી !!
યુનિટી ગેસ એજન્સી અને જ્યોતિ ગેસ એજન્સીના માલિકો ના લાયસન્સ રદ કરવા જોઈએ કે નહીં ??
ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા બાબુ પરમાર અને તેની ટોળકી ઉપર કાર્યવાહી કરી ગ્રાહકોને થતું નુકસાન અટકાવવું જોઈએ કે નહીં ??
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #paldi #vasna @ahmedabadpolice