અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અનાજ માફિયા કેમ બન્યા બેફામ ??
ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજને લૂંટી ખુલ્લેઆમ કરી રહ્યા છે કાળાબજારી..
અનાજ માફિયા મુકેશ અગ્રવાલ, સોનુ અગ્રવાલ અને લાલા પાંડે ઉપર શા માટે નથી થઈ રહી કોઈ કાર્યવાહી ?? લોકોમાં સવાલ
અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ મૌન કેમ ?? શું ઝોનલ અધિકારીના પણ આશીર્વાદ ?
ગોમતીપુર પોલીસ સ્ટેશનની આમા શું છે ભૂમિકા ?? પોલીસ ધોળા દિવસે આંધળી કેમ બની રહી છે?
દિવસે સરેઆમ ચાલતા સસ્તા અનાજની કાળાબજારી પોલીસની નજરમાં હજુ સુધી કેમ ન આવી ?
પોલીસ અને પુરવઠાના અધિકારીઓની મિલીભગત કે કેમ? આવા અનેક સવાલોની ઉઠી લોકચર્ચા..
વધુ વિગતવાર માહિતી સાથે જોતા રહો અમારો અહેવાલ !!
#gujaratinews #viralvideo #ahmedabad @ahmedabadpolice @અન્નનાગરિકપુરવઠા